પ્રયાગરાજમાંથી વાયરલ થયેલી મોનાલીસાના ડાન્સ મૂવ્સ જોઈને તમે પણ ચોંકી જશો

Monalisa Video Viral: પ્રયાગરાજ મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા હવે અભિનેત્રી બનવાની રાહ પર છે. મોનાલિસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે નેપાળ ગઈ હતી તે સમયનો છે. વીડિયોમાં તે ડાન્સ મૂવ્સ કરી રહી છે તે જોઈને તમે પણ ચોંકી જશો. પહેલીવારમાં તમને થશે કે આ પ્રયાગરાજમાંથી વાયરલ થયેલી મોનાલીસા છે કે કોઈ બીજી ગર્લ.

 

View this post on Instagram

 

A post shared by Monalisa (@_monalisa_official)

આ પણ વાંચો:સ્વામી કે શેતાન? વિકૃત અને ઢોંગી બાબાની પાપલીલા ઉઘાડી પડી

 

View this post on Instagram

 

A post shared by Monalisa (@_monalisa_official)

માળા વેચતી છોકરી બની સ્ટાર
મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા હવે અભિનેત્રી બની ગઈ છે. તેની ફિલ્મ હજૂ સુધી રિલીઝ થઈ નથી. એમ છતાં લોકો વચ્ચે તે પ્રખ્યાત થઈ ગઈ છે. લોકોને તેના ફોટો વીડિયોને જોવા પસંદ આવે છે. તે નેપાળ ગઈ હતી તે સમયનો વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જશે. મોનાલિસા એવા ડાન્સ મૂવ્સ કરી રહી છે કે પહેલી નજરમાં તો ભરોસો ના આવે કે આ મોનાલિસા છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં એક કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં તેણે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. તેના વીડિયો પર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. મોનાલિસા મહાશિવરાત્રીના દિવસે નેપાળ ગઈ હતી.