મોહમ્મદ શમીએ ફરી ધડાકો કર્યો, કર્યું શાનદાર પ્રદર્શન
Mohammed Shami in Vijay Hazare Trophy: મોહમ્મદ શમીને લઈને હજૂ કઈ સામે આવ્યું નથી કે તેઓ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરશે કે નહીં. આ વચ્ચે મોહમ્મદ શમીનું વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. શમીએ તેની ફિટનેસ સાબિત કરી છે. મુકેશ કુમારનું પ્રદર્શન પણ શાનદાર જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: દહીંમાં આ મિક્સ કરીને ખાવો, થશે આ ફાયદાઓ
વિજય હજારે ટ્રોફીમાં પૂરી 10 ઓવર રમી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે થોડા સમયમાં BCCIની એક બેઠક કરશે. આ સમયે નક્કી કરવામાં આવશે કે ICCની આ મોટી ટૂર્નામેન્ટની ટીમ કેવી હશે. સૌથી વધારે ખેલાડીની ચર્ચા થઈ રહી છે તે ખેલાડી મોહમ્મદ શમી છે. ચર્ચા જાણે એમ છે કે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે કે નહીં. મીએ પોતાના સ્પેલની આખી 10 ઓવર નાંખી અને આ દરમિયાન 61 રન આપ્યા હતા.