January 21, 2025

મેઘાલયમાં ધરા ધ્રુજી, 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Meghalaya: મેઘાલયમાં આજે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા. આજે બપોરે 12.34 વાગ્યે અહીં 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જે 10 કિમીની ઊંડાઈએ હતો. આ ભૂકંપ મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સ વિસ્તારમાં અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી.