January 16, 2025

મહાયુતી સરકારમાં કોણે લીધા મંત્રી તરીકેના શપથ? જોઈ લો સંપૂર્ણ લિસ્ટ

Maharashtra Government: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ હવે મહાયુતિની સરકાર બની ગઈ છે. આજના દિવસે મહાયુતિ સરકારના કેબિનેટમાં રહેલા મંત્રીઓએ શપથ લીધા હતા. જેનું આયોજન નાગપુરમાં કરવામાં આવ્યું હતું. આવો જાણીએ કેબિનેટમાં કયા ધારાસભ્યોએ શપથ લીધા છે.

આ પણ વાંચો: રાજનેતા ઉતર્યા રમતના મેદાનમાં, અનુરાગનું ઓલ રાઉન્ડર જેવું પરફોર્મન્સ

આ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા

સંજય રાઠોડ (શિંદે જૂથ)
ધનંજય મુંડે (NCP)
પંકજા મુંડે (ભાજપ)
મંગલ પ્રતાપ લોઢા (ભાજપ)
ઉદય સાવંત (શિંદે જૂથ)
જય કુમાર રાવલ (ભાજપ)
અતુલ સેવ (ભાજપ)
અશોક ઉઇકે (ભાજપ)
શંભુરાજ દેસાઈ (શિંદે જૂથ)
આશિષ શેલાર (ભાજપ)
દત્તાત્રેય ભરણે (NCP)
અદિતિ તટકરે (NCP)
ઈન્દ્રનીલ નાઈક (NCP)
યોગેશ કદમ (શિંદે જૂથ)
ગુલાબ રાવ પાટીલ (શિંદે જૂથ)
શિવેન્દ્ર રાજે ભોસલે (ભાજપ)
માણિકરાવ કોકાટે (NCP)
જય કુમાર ગોર (ભાજપ)
દત્તાત્રેય ભરણે (NCP)
ચંદ્રશેખર બાવનકુળે (ભાજપ)
રાધાકૃષ્ણવિખે પાટિલ (ભાજપ)
હસન મુશ્રીફ (NCP)
ચંદ્રકાત પાટીલ (ભાજપ)
ગિરીશ મહાજન (ભાજપ)
મેઘના બોર્ડિનકર (ભાજપ)
ગણેશ નાઈક (ભાજપ)
દાદા ભુસે (શિંદ જૂથ)
નરહરી ઝિરવાલ (NCP)
સંજય સાવકરે (ભાજપ)
સંજય શિરસાટ (શિંદે જૂથ)
પ્રતાપ સરનાઈક (શિંદે જૂથ)
ભરત ગોગવાલે (શિંદે જૂથ)
મકરંદ પાટીલ (એનસીપી)
નિતેશ રાણે (ભાજપ)
આકાશ પુંડકર (ભાજપ)
બાલા સાહેબ પાટીલ (NCP)
પ્રકાશ અબિટકર (NCC)
માધુરી મિસાલ (ભાજપ)
આશિષ જયસ્વાલ (શિવસેના)
પંકજ ભોયર (ભાજપ)