December 18, 2024

Lok Sabha Election Gujarat Result: ઇન્ફોગ્રાફિક્સમાં સમજો વર્ષ 2014-19ની લોકસભા ચૂંટણીના પરિણામ

અમદાવાદઃ 18મી લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે મતગણતરી ચાલુ છે. ત્યારે ગુજરાતની 26 બેઠકમાંથી 1 બેઠક ભાજપ બિનહરીફ જીતી ગયું છે. સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. વર્ષ 2019-14ના પરિણામની વાત કરીએ તો, બંને વર્ષે ભાજપને ક્લિન સ્વીપ મળી હતી. ગુજરાતની તમામ 26 બેઠક ભાજપે જીતી હતી.