મધ્ય ગુજરાતમાં મતદાન પૂરું, 6 વાગ્યા સુધી આટલું થયું મતદાન
Gujarat Lok Sabha Election: લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ત્યારે આજે સમગ્ર ગુજરાત રાજ્યની 25 બેઠક પર પણ મતદાન કરવામાં આવ્યું છે. મધ્ય ઝોનની વાત કરીએ તો, તેમાં કુલ આઠ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. વહેલી સવારથી તમામ લોકસભા મતવિસ્તારમાં મતદાન ચાલુ હતું. ત્યારે દરેક પોલિંગ બુથ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે હવે મધ્ય ગુજરાતમાં આઠ સીટો પર મતદાનના આંકડા સામે આવ્યા છે.
સાંજે 6 વાગ્યા સુધીના મતદાનના આંકડા (ઇલેક્સન કમિશનના ડેટા પ્રમાણે)
અમદાવાદ પશ્ચિમ | 50.29 |
અમદાવાદ પૂર્વ | 49.95 |
ખેડા | 53.83 |
દાહોદ | 54.87 |
પંચમહાલ | 54.7 |
વડોદરા | 61.33 |
છોટા ઉદેપુર | 64.69 |
આણંદ | 62.2 |
લોકસભા મતવિસ્તારની વિધાનસભા સીટ પર થયેલું મતદાન
અમદાવાદ પૂર્વ
અમદાવાદ પૂર્વ | |
બાપુનગર | 49.16 |
દહેગામ | 48.95 |
ગાંધીનગર દક્ષિણ | 54.95 |
નરોડા | 44.17 |
નિકોલ | 51.42 |
ઠક્કરબાપાનગર | 49.6 |
વટવા | 49.61 |
અમદાવાદ પશ્ચિમ
અમદાવાદ પશ્ચિમ | |
અમરાઇવાડી | 46.99 |
અસારવા | 49.47 |
દાણીલીમડા | 52.23 |
દરિયાપુર | 53.84 |
એલિસબ્રિજ | 50.1 |
જમાલપુર-ખાડિયા | 48.56 |
મણિનગર | 51.34 |
ખેડા
ખેડા | |
દસક્રોઈ | 55.1 |
ધોળકા | 54.56 |
કપડવંજ | 52.34 |
મહુધા | 52.8 |
માતર | 56.27 |
મહેમદાબાદ | 54.43 |
નડિયાદ | 51.08 |
આણંદ
આણંદ | |
આણંદ | 59.6 |
આંકલાવ | 70.82 |
બોરસદ | 64.42 |
ખંભાત | 59.9 |
પેટલાદ | 62.52 |
સોજીત્રા | 60.11 |
ઉમરેઠ | 59.27 |
વડોદરા
વડોદરા | |
અકોટા | 60.3 |
માંજલપુર | 60.48 |
રાવપુરા | 57.97 |
સાવલી | 65.22 |
સયાજીગંજ | 59.16 |
વડોદરા સીટી | 58.3 |
વાઘોડિયા | 70.2 |
છોટા ઉદેપુર
છોટા ઉદેપુર | |
છોટા ઉદેપુર | 62.1 |
ડભોઇ | 68.03 |
હાલોલ | 64.3 |
જેતપુર | 63.33 |
નાંદોદ | 69.74 |
પાદરા | 64.32 |
સંખેડા | 62.14 |
પંચમહાલ
પંચમહાલ | |
બાલાસિનોર | 54.42 |
ગોધરા | 54.46 |
કાલોલ | 64.3 |
લુણાવાડા | 51.1 |
મોરવા હડફ | 50.34 |
શહેરા | 58.17 |
ઠાસરા | 50.07 |
દાહોદ
દાહોદ | |
દાહોદ | 56.5 |
દેવગઢ બારિયા | 58.59 |
ફતેપુરા | 50.29 |
ગરબાડા | 52.69 |
ઝાલોદ | 48.99 |
લીમખેડા | 65.05 |
સંતરામપુર | 53.54 |
મધ્ય ગુજરાતના આખા દિવસ મતદાન બાદ સાંજે 5 વાગ્યા સુધી 55 ટકા મતદાન થયું છે.
અમદાવાદ પૂર્વના મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 10,66,538
- સ્ત્રી મતદારોઃ 9,71,507
- અન્યઃ 117
- કુલ મતદારોઃ 20,38,162
અમદાવાદ પશ્ચિમના મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 8,90,222
- સ્ત્રી મતદારોઃ 8,36,692
- અન્યઃ 73
- કુલ મતદારોઃ 17,26,987
ખેડાના મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 10,24,962
- સ્ત્રી મતદારોઃ 9,82,340
- અન્યઃ 102
- કુલ મતદારોઃ 20,07,404
આણંદના મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 9,07,934
- સ્ત્રી મતદારોઃ 8,72,117
- અન્યઃ 131
- કુલ મતદારોઃ 17,80,182
વડોદરાના મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 9,95,083
- સ્ત્રી મતદારોઃ 9,54,260
- અન્યઃ 230
- કુલ મતદારોઃ 19,49,573
છોટા ઉદેપુરના મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 9,31,651
- સ્ત્રી મતદારોઃ 8,90,036
- અન્યઃ 21
- કુલ મતદારોઃ 18,21,708
પંચમહાલના મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 9,66,134
- સ્ત્રી મતદારોઃ 9,30,582
- અન્યઃ 27
- કુલ મતદારોઃ 18,96,743
દાહોદના મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 9,26,944
- સ્ત્રી મતદારોઃ 9,48,173
- અન્યઃ 19
- કુલ મતદારોઃ 18,75,136
સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.
ગુજરાતના ચારેય ઝોનની LIVE અપડેટ
મધ્ય ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ
દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ
ઉત્તર ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ
સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ