સમગ્ર દેશમાં સાત તબક્કામાં યોજાશે ચૂંટણી, જાણી લો ક્યા રાજ્યમાં ક્યારે છે મતદાન
અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન થશે. આ સાતેય તબક્કામાં અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ બેઠક પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી આયોગે આ સમગ્ર શિડ્યૂલ જાહેર કર્યું છે. તો આવો જાણીએ કયા રાજ્યમાં કઈ-કઈ તારીખે ચૂંટણી યોજાશે.
ફેઝ-1
અરૂણાચલ પ્રદેશ
આસામ
બિહાર
છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
મણિપુર
મેઘાલય
મિઝોરમ
નાગાલેન્ડ
રાજસ્થાન
સિક્કિમ
તમિલનાડુ
ત્રિપુરા
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
પશ્ચિમ બંગાળ
આંદામાન નિકોબાર દ્વીપસમૂહ
લક્ષદ્વીપ
જમ્મુ અને કશ્મીર
પોંડિચેરી
ફેઝ-2
આસામ
બિહાર
છત્તીસગઢ
કર્ણાટક
કેરળ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
મણિપુર
રાજસ્થાન
ત્રિપુરા
ઉત્તરપ્રદેશ
પશ્ચિમ બંગાળ
જમ્મુ અને કશ્મીર
ફેઝ-3
આસામ
બિહાર
છત્તીસગઢ
ગોવા
ગુજરાત
કર્ણાટક
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
દાદરા અને નગર હવેલી, દીવ-દમણ
જમ્મુ અને કશ્મીર
ફેઝ-4
આંધ્ર પ્રદેશ
બિહાર
ઝારખંડ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઓરિસ્સા
તેલંગાણા
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
જમ્મુ અને કશ્મીર
ફેઝ-5
બિહાર
ઝારખંડ
મહારાષ્ટ્ર
ઓરિસ્સા
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
જમ્મુ અને કશ્મીર
લદાખ
ફેઝ-6
બિહાર
હરિયાણા
ઝારખંડ
ઓરિસ્સા
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
નવી દિલ્હી
ફેઝ-7
બિહાર
હિમાચલ પ્રદેશ
ઝારખંડ
ઓરિસ્સા
પંજાબ
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
છત્તીસગઢ