સિંહ

ગણેશજી કહે છે કે તમે ચોક્કસ કોઈ વાતને લઈને વધુ ચિંતિત રહેશો. આ તમારા માટે સારું નથી, તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કામના સંબંધમાં તમે મજબૂત રહેશો. તમારા વિચાર તમને બીજાઓથી આગળ રાખશે. લગ્નજીવન સુખી જણાશે જ્યારે પ્રેમ જીવનમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારા પ્રિયજન એવા કેટલાક કાર્યો કરશે, જેનાથી તમારી નજરમાં તેનું માન વધુ વધશે.
શુભ રંગ: નારંગી
શુભ નંબર: 14
ચિરાગ દારૂવાલા જ્યોતિષીય આગાહીઓ માટે જાણીતા છે. તમે જ્યોતિષ ચિરાગ દારૂવાલા સાથે info@chiragdaruwalla.com પર માર્ગદર્શન માટે વાત કરી શકો છો.