December 23, 2024

South Gujarat Election LIVE Update: દક્ષિણ ગુજરાતની લોકસભા પર કેટલું મતદાન? જાણો A TO Z માહિતી

South Gujarat Election LIVE Update: લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું.ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર સરેરાશ 60% મતદાન જ થયું છે. ત્યારે ગુજરાત લોકસભાની ચૂંટણીના ઉમેદવારના ભાવી EVM કેદ થઇ ગયા છે. લોકસભા બેઠકના EVM સ્ટ્રોંગરૂમ ખાતે સિલ કરાયા છે. તો 4 જુને લોકસભા બેઠકનું પરિણામ જાહેર થશે. ગુજરાતના 25 બેઠકની મત ગણતરી સમયે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે. જ્યારે હવે  ગુજરાતમાં આઠ સીટો પર મતદાનના આંકડા સામે આવ્યા છે.

કુલ મતદાન (ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે)

ભરૂચ 68.75
બારડોલી 64.59
નવસારી 59.66
વલસાડ 72.24

 

લોકસભા વિસ્તાર પ્રમાણે વિધાનસભા ક્ષેત્રમાં થયેલું મતદાન

ભરૂચ

ભરૂચ
ભરૂચ 59.49
અંકલેશ્વર 64.87
ડેડિયાપાડા 83.95
જંબુસર 65.41
ઝઘડીયા 77.07

બારડોલી

બારડોલી
માંગરોળ 68.88
માંડવી 73.16
કામરેજ 46.39
બારડોલી 63.89
મહુવા 68.37
વ્યારા 73.69
નિઝર 79.66

નવસારી 

નવસારી 
લિંબાયત 55.43
ઉધના 52.16
મજૂરા 55.13
ચૌર્યાસી 55.72
જલાલપોરા 66.77
નવસારી 66.12
ગણદેવી 71.74

વલસાડ

વલસાડ
ડાંગ 76.9
વાંસદા 74.4
ધરમપુર 78.32
કપરાડા 79.04
પારડી 65.59
ઉમરગામ 65.12
વલસાડ 68.15

નવસારીના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 11,97,202
  • સ્ત્રી મતદારોઃ 10,26,231
  • અન્યઃ 117
  • કુલ મતદારોઃ 22,23,550

વલસાડના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,45,530
  • સ્ત્રી મતદારોઃ 9,14,425
  • અન્યઃ 19
  • કુલ મતદારોઃ 18,59,974

બારડોલીના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,41,126
  • સ્ત્રી મતદારોઃ 10,07,263
  • અન્યઃ 19
  • કુલ મતદારોઃ 20,48,408

ભરૂચના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 8,77,402
  • સ્ત્રી મતદારોઃ 8,45,868
  • અન્યઃ 83
  • કુલ મતદારોઃ 17,23,353