મોરબીમાં યુવાનનો બાઈક સ્ટંટ કરતો વીડિયો થયો વાયરલ

viral video: મોરબીના માળીયામિયાણાના ખાખરેચી રોડ પર યુવાનનો બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. યુવકનો બાઈક પર સ્ટંટ કરતો વીડિયો ઈન્ટાગ્રામ અને ફેસબુકમાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવાને બાઈકને એક ટાયર પર ચવાલી રહ્યો છે. જાહેર રોડ પર વીડિયો બનાવી સ્ટંટ કરતા કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવ્યા છે.
આ પણ વાંચો: નાસાનું અવકાશયાન “ધ પાર્કર સોલર પ્રોબ” સૂર્યની નજીક પહોંચ્યું
મોરબીમાં યુવાનનો વીડિયો થયો વાયરલ
મોરબીના માળીયામિયાણાના ખાખરેચી રોડ પર યુવાનનો બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવાન બાઈકને એક ટાયર પર ચવાલી રહ્યો છે. અવારનવાર આવા વીડિયો સામે આવે છે. જેના કારણે એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થા રાજ્યમાં છે કે નહીં. આવા આરોપીઓની સામે કડક કાર્યવાહી કેમ નથી કરી રહી તે પણ એક સવાલ છે.