કાશ્મીરના આતંકી હુમલામાં ભાવનગરનો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત; 20 લોકો મોરારિબાપુની કથા સાંભળવા ગયા હતા

ભાવનગરઃ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગરથી 20 જેટલા લોકો મોરારિબાપુની કથા સાંભળવા માટે કાશ્મીર ગયા હતા. જેમાં વિનુભાઈ ડાભી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે યતિષભાઈ પરમાર અને તેમનો દીકરો સ્મિત યતિષભાઈની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

કોણ કોણ કથા સાંભળવા ગયું છે?
વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી
લીલાબેન વિનુભાઈ ડાભી
ધીરુભાઈ ડાયાભાઇ બારડ
મંજુલાબેન ધીરુભાઈ બારડ
મહાસુખભાઈ રાઠોડ
પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ
હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા
ખુશી હરેશભાઈ વાઘેલા
અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા
યતિષભાઈ સુધીરભાઈ પરમાર
સ્મિત યતિષભાઈ પરમાર
કાજલબેન યતિષભાઈ પરમાર
મંજુબેન હરજીભાઈ નાથાણી
સાર્થક મનોજભાઈ નાથાણી
હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી
હર્ષદભાઈ ભગવાનભાઈ નાથણી
ચંદુભાઈ જેરામભાઈ બારડ
ચંદુભાઈ તુલસીભાઈ બારડ
ગીતાબેન ચંદુભાઈ બારડ