IPL 2025: મેચ બાદ અશ્વિની કુમારનો મોટો ખુલાસો, કહી દીધી ભરોસો ના આવી વાત

Ashwani Kumar: મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતાની ટીમની આમને-સામને આવી હતી. આ મેચમાં ડેબ્યૂ કરનાર યુવા ફાસ્ટ બોલર અશ્વિની કુમારે એક મોટો ખુલાસો કર્યો છે. કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે રમતી વખતે ડેબ્યૂ કરનાર યુવા ફાસ્ટ બોલર અશ્વિની કુમારે એક મોટો ખુલાસો કર્યો છે. અશ્વિન IPL ડેબ્યૂમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. મેચ બાદ તેણે એવું કહ્યું કે પહેલીવારમાં તેને ભરોસો ના આવે.

આ પણ વાંચો: IPL 2025: પંડયાની રિલેશનશિપમાં થયું વ્હાલ ભર્યું વેલકમ, લાઇફમાં વાલિયાનું ‘ડેબ્યુ’

ડેબ્યૂ પહેલા ખૂબ જ નર્વસ હતો
અશ્વિન IPL ડેબ્યૂમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે મેચ પછી કહ્યું કે શરૂઆતમાં મને દબાણ લાગી રહ્યું પરંતુ તે વાતનો અહેસાસ મને ટીમે થવા દીધો ના હતો. મેચ પહેલા મે ઓનલી કેળું જ ખાધું હતું. કારણે હું નવર્સ હતો. આ કારણે મને વધારે ભૂખ લાગી ના હતીપણ કેપ્ટને મને કહ્યું કે મેચનો આનંદ માણો. આ પછી મે એવું જ કર્યું અને મેચમાં બોલિંગ કરતો રહ્યો હતો.