January 18, 2025

ભારતનું પ્રથમ વ્યસન મુક્ત ભેખડિયા ગામ

ગુજરાતનું એક એવું ગામ કે જે માત્ર 1500 વ્યક્તિની વસ્તી ધરાવે છે અને આ ગામમાં કોઈ પણ પ્રકારના વ્યસન કરવા પર સખત પણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.