આર્મીમાં જોડાવવું છે? જોઈ લો રેન્ક પ્રમાણે કઈ-કઈ પોસ્ટ હોય છે
અમદાવાદઃ ભારતીય સૈન્ય, ભારતીય સશસ્ત્ર દળોનું ભૂમિ ઘટક, અગાઉના બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાંથી (BIA) મેળવેલા હોદ્દાઓ અને ચિહ્નોના ચોક્કસ રેન્ક પ્રમાણે સિરીઝમાં હોય છે.
હાલમાં આર્મીનો રેન્ક ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.
ગ્રુપ-A: કમિશન્ડ ઓફિસર્સ (ઓફિસર્સ)
ગ્રુપ-B: જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCO)
અન્ય: નોન-કમિશન્ડ ઓફિસર્સ (NCO)
કમિશન રેન્ક
- ફિલ્ડ માર્શલ
- જનરલ
- લેફ્ટનેન્ટ જનરલ
- બ્રિગેડિયર
- કર્નલ
- લેફ્ટનેન્ટ કર્નલ
- મેજર
- કેપ્ટન
- લેફ્ટનેન્ટ
જુનિયર કમિશન રેન્ક
- સુબેદાર મેજર
- સુબેદાર
- નાયબ સુબેદાર
નોન કમિશન રેન્ક
- હવલદાર
- નાયક
- લેન્સ નાયક
- સિપાહી