January 17, 2025

IND vs SA: ચોથી T20I મેચ કયારે શરુ થશે?

IND vs SA: ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર તેની ચોથી અને છેલ્લી T20I મેચ રમવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ટીમ ઈન્ડિયા 4 મેચની T20I સિરીઝમાં 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયા 4 મેચની T20I સિરીઝમાં 2-1થી આગળ જોવા મળી રહી છે. હવે ટીમ 3-1થી જીતવાનો પ્રયાસ કરશે.

સૂર્યકુમાર યાદવની કપ્તાની
વાળી ટીમ ઈન્ડિયા 4 મેચની T20I શ્રેણીમાં 2-1થી આગળ છે અને હવે તે શ્રેણી 3-1થી જીતવાનો પ્રયત્ન કરશે. જોકે આ મેચ જીતવું ટીમ ઈન્ડિયા માટે સરળ નહીં હોય. તેનું કારણ એ છે કે છેલ્લી 2 મેચમાં ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસન પોતાનું ખાતું ખોલાવામાં સફળ રહ્યો ના હતો. આ વચ્ચે મેચનો સમય થોડો ચાહકોને પરેશાન કરી શકે છે. કારણ કે પહેલી મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. પ્રથમ અને ત્રીજી મેચ પણ ખૂબ મોડી પુર્ણ થઈ હતી. આ વખતે પણ બંને મેચ લેટ પુરી થશે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

બંને ટીમ

ભારતીય ટીમઃ રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિજય. . અવેશ ખાન, યશ દયાલ.

દક્ષિણ આફ્રિકાની ટીમઃ ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહાલી મ્પોન્ગવાના, નકાબા પીટર, રિયાન સિમેલેટન અને ટ્રાઇક્લેટન. સ્ટબ્સ.