December 24, 2024

ભારતે ઇતિહાસ રચ્યો તો Pakistanના નામે આ શરમજનક રેકોર્ડ સર્જાયો!

IND vs PAK: ભારત પાકિસ્તાની મેચમાં ટીમ ભારતની શાનદાર જીત થઈ હતી. આ મેચમાં હારની પાકિસ્તાની ટીમના નામે શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચનું રમાઈ છે. જેમાં 7 મેચમાં ભારતની ટીમની જીત થઈ છે. એક જ એવી મેચ હતી જેમાં પાકિસ્તાની ટીમની જીત થઈ છે.

ભારતીય ટીમ સૌથી આગળ
પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે અને શ્રીલંકા સામે વેસ્ટ ઈન્ડિઝ સામે છ-છ મેચ જીતી હતી. હવે ભારતીય ટીમ સૌથી આગળ છે. તમને જણાવી દઈએ કે ભારતે T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછા રનના સ્કોરને ચેઝ કર્યો છે. શ્રીલંકાએ 2014 ટી-20 વર્લ્ડ કપમાં ચટગાંવમાં ન્યૂઝીલેન્ડ સામે આવું કરતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ દ્વારા ટી20માં સાચવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે.

ભારતની જીતનો હીરો
વર્ષ 2021માં ઝિમ્બાબ્વેએ હરારેમાં પાકિસ્તાનને 119 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા દીધો ન હતો. હવે ભારતની ટીમ છે. ગઈ કાલની મેચમાં ભારતની જીતનો હીરો જસપ્રીત બુમરાહ હતો. મરાહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા વર્ષ 2023માં વર્લ્ડ કપમાં, બુમરાહે પાકિસ્તાન સામે 19 રન આપીને બે વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો

આ પણ વાંચો: UFC જીતનારી પ્રથમ ભારતીય ફાઇટર બની પૂજા તોમર

સારી રીતે ફોકસ
પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડીઓની ખુશીથી સ્પષ્ટ હતું કે, તેઓ પહેલેથી જ જાણતા હતા કે તેઓ પાકિસ્તાનને હરાવી દેશે. પાકિસ્તાનની ટીમ મેચ દરમિયાન સારી રીતે ફોકસ કરતી જોવા મળી હતી. તે છતાં અંતે ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. 119 રન બનાવ્યા બાદ પણ બોલરોએ પાકિસ્તાનને જીતથી દૂર રાખ્યું હતું.