IND vs NZ: વનડેમાં સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટન બન્યો રોહિત

IND vs NZ: રોહિત શર્મા અને તેની સેના આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ જીતવા માટે તૈયાર છે. રોહિત સતત 11 વનડે મેચોમાં ટોસ હારી ગયો છે. આજે ટોસ હારતાની સાથે 12 વનડે મેચ ટોસ હારી ગયો છે. તે ટોસ ના જીત્યો જેના કારણે તેણે એક શરમજનક રેકોર્ડ બનાવી દીધો છે. વનડેમાં સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટન બની ગયો છે.
ODIમાં સૌથી વધુ સતત ટોસ હારનારા કેપ્ટન
12 – બ્રાયન લારા
11- પીટર બોરેન
11 – રોહિત શર્મા
આ પણ વાંચો: IND vs NZ: જો ફાઇનલ મેચ ટાઇ થાય તો કોણ વિજેતા બનશે?
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ (NZ): ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, નાથન સ્મિથ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર),કાયલ જેમિસન અને વિલિયમ ઓ’રોર્ક.