June 26, 2024

માં એ જ જિગરના ટુકડાને ઉતાર્યો મોતને ઘાટ, કારણ ચોંકાવનારું

મા અને બાળકનો સંબંધ દુનિયાનો સૌથી સુંદર અને અનમોલ સંબંધ માનવામાં આવે છે. પણ જન્મ આપનારી માં જ યમદૂત બને તો....આજની ક્રાઇમ કહાનીમાં પણ કઈક આવું જ છે.. જ્યાં અંધવિશ્વાસની આગમાં સળગતો રહ્યો એક જીવ અને મરી પરવારી માનવતા...