February 2, 2025

Hyundai Creta એક જ મહિનામાં બનાવ્યો આ નવો રેકોર્ડ

Hyundai Creta Record sale: Hyundai Motor Indiaની સૌથી લોકપ્રિય SUV Cretaએ વેચાણમાં નવો એક રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે ગયા મહિને ક્રેટાના 18,522 યુનિટ્સનું વેચાણ થયું હતું. ઇલેક્ટ્રિક Cretaની કિંમત રૂપિયા 17.99 લાખ અને Creta પેટ્રોલ વેરિઅન્ટની કિંમત એક્સ-શોરૂમ રૂપિયા 11.00 લાખથી શરૂ થાય છે. જાણીએ તેની વિશેષતાઓ.

આ પણ વાંચો: સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરી સરકારી અઘ્યાપકોને સોંપાઈ

ઇલેક્ટ્રિક સાથે સ્પર્ધા થઈ રહી
Tata Curve Electric અને Mahindra BE6 સાથે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ઓટો એક્સપો 2025માં તેની નવી ક્રેટા ઇલેક્ટ્રિક સાથે સ્પર્ધા થઈ રહી છે. નવી Creta Electric બે બેટરી પેક ઓપ્શન સાથે મળી રહી છે. 51.4kWh બેટરી પેકમાં સિંગલ ચાર્જ પર 472kmની રેન્જ મળશે. 42kWh બેટરી પેક સિંગલ પર 390kmની રેન્જ ઓફર કરશે.