January 8, 2025

આ ફેસ પેકને શિયાળામાં ત્વચા પર લગાવો, ચામડી થશે મુલાયમ

Face Pack: શિયાળાની સિઝનમાં ત્વચા ફાટી જાય છે કે પછી સુકાઈ જાય છે. જો તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે તો અમે તમારા માટે કુદરતી ફેસ પેક લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે તમારી ત્વચાને મુલાયમ બનાવી શકો છો.

કેળાનો ફેસ પેક
કેળા ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચહેરા પર રહેલી કરચલીઓ દૂર કરવા માટે તે મદદ કરે છે. ત્વચા પર કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે.

કેસર અને દૂધનો ફેસ પેક
કેસરને આયુર્વેદમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. દૂધમાં લેક્ટિક એસિડથી સમૃદ્ધ હોય છે જે મૃત ત્વચાના કોષોને મૃત ત્વચાના કોષોને દૂર કરે છે. કેસરમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને ચમકદાર અને પોષણયુક્ત બનાવે છે.

આ પણ વાંચો: Jioનો 70 દિવસનો આ સસ્તા પ્લાન છે બેસ્ટ, જાણો શું મળશે લાભ

ચોખાનો ફેસ પેક
1 ચમચી મધ લો. ચોખાના લોટને મધ સાથે મિક્સ કરો. એમાં તમે દૂધ નાંખો. અઠવાડિયામાં તેને 2 વાર લગાવો. આ પેસ્ટ તમારા ચહેરા પર રહેલા અઠવાડિયામાં