ગાંધીનગર રામકથા મેદાને વ્યાયામ શિક્ષકોનો હલ્લાબોલ, વ્યાયામ વિરોની કાયમી ભરતી કરવા માગ

ગાંધીનગર: ગાંધીનગરના રામકથા મેદાને વ્યાયામ શિક્ષકોએ હલ્લાબોલ બોલાવ્યો છે. વ્યાયામ વિરોને કાયમી ભરતી કરવા માગ કરાઈ છે. છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી કરવા માગ કરાઈ રહી છે. 4 હજાર જેટલા વ્યાયામ શિક્ષકો કાયમી થવા માગ કરી રહ્યા છે.
ઓલમ્પિક માટે ખેલ સહાયકો આશીર્વાદ સ્વરૂપ સાબિત થશે. કરાર આધારિત પ્રથા બંધ કરવા માગ કરાઈ હતી. 25 વર્ષથી એક જ સરકાર હોવા છતાં કાયમી ભરતી કરાઈ નથી.