November 17, 2024

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં ક્યાં કેટલા ટકા મતદાન થયું? જાણો તમામ માહિતી

રાજકોટઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 59.49 ટકા મતદાન થયું છે. જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની આઠ બેઠક પર સરેરાશ 54.76 ટકા મતદાન થયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની બેઠક પર થયેલું મતદાન

સુરેન્દ્રનગર 54.45
રાજકોટ 59.6
પોરબંદર 51.79
જામનગર 57.17
કચ્છ 55.05
જૂનાગઢ 58.8
અમરેલી 49.22
ભાવનગર 52.01

વિધાનસભા ક્ષેત્ર પ્રમાણે મતદાન

રાજકોટ

રાજકોટ
જસદણ 55.69
રાજકોટ પૂર્વ 57.88
રાજકોટ પશ્ચિમ 57.84
રાજકોટ દક્ષિણ 57.8
રાજકોટ ગ્રામ્ય 58.58
ટંકારા 65.88
વાંકાનેર 64.67

પોરબંદર

પોરબંદર
ધોરાજી 51.88
ગોંડલ 52.24
જેતપુર 51.24
કેશોદ 47.03
કુતિયાણા 47.55
માણાવદર 53.93
પોરબંદર 57.99

જામનગર

જામનગર
દ્વારકા 52.46
જામજોધપુર 57.65
જામનગર ઉત્તર 59.34
જામનગર દક્ષિણ 58.5
જામનગર ગ્રામ્ય 60.78
કાલાવડ 57.68
ખંભાળિયા 55

કચ્છ

કચ્છ
અબડાસા 55.3
અંજાર 55.5
ભુજ 56.73
ગાંધીધામ 49.42
માંડવી 62.53
મોરબી 58.26
રાપર 47.8

જૂનાગઢ

જૂનાગઢ
જૂનાગઢ 54.5
કોડીનાર 60.71
માંગરોળ 62.9
સોમનાથ 69.65
તલાળા 60.07
ઉના 58.17
વિસાવદર 46.58

અમરેલી

અમરેલી
અમરેલી 46.04
ધારી 46.08
ગારિયાધાર 47.2
લાઠી 49.5
મહુવા 58.22
રાજુલા 51.46
સાવરકુંડલા 45.5

ભાવનગર

ભાવનગર
ભાવનગર પૂર્વ 56.43
ભાવનગર પશ્ચિમ 55.2
ભાવનગર ગ્રામ્ય 54.11
બોટાદ 55.5
ગઢડા 44
પાલિતાણા 49.2
તળાજા 49

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર
ચોટીલા 54.17
દસાડા 56.8
ધંધુકા 50.6
ધ્રાંગધ્રા 55.48
લીંબડી 53.19
વિરમગામ 56.41
વઢવાણ 54.31