January 18, 2025

ઉત્તર ગુજરાતની 5 સીટ પર કેટલા ટકા મતદાન? બનાસકાંઠા સૌથી આગળ

મહેસાણાઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ગઈકાલે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.ત્યારે સમગ્ર રાજ્યમાં 59.49 ટકા મતદાન થયું છે. તેમાંથી ઉત્તર ગુજરાત ઝોનની 5 સીટ પર સરેરાશ 61.51 ટકા મતદાન થયું છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન થયું છે, જ્યારે પાટણમાં સૌથી ઓછું મતદાન થયું છે.

ઉત્તર ગુજરાત ઝોનની બેઠક પર થયેલું મતદાન

ગાંધીનગર 59.19
પાટણ 57.88
મહેસાણા 59.04
સાબરકાંઠા 63.04
બનાસકાંઠા 68.44

લોકસભા બેઠકની વિધાનસભા ક્ષેત્રમાં થયેલું મતદાન

ગાંધીનગર

ગાંધીનગર
ગાંધીનગર ઉત્તર 57.44
ઘાટલોડિયા 61.2
કલોલ 65
નારણપુરા 55.74
સાબરમતી 56.55
સાણંદ 64.76
વેજલપુર 54.5

મહેસાણા

મહેસાણા
બેચરાજી 55.18
કડી 66.3
મહેસાણા 54.07
માણસા 57.97
ઉંઝા 56.25
વિજાપુર 64.04
વિસનગર 59.7

પાટણ

પાટણ
વડગામ 63.52
સિદ્ધપુર 61.61
રાધનપુર 53.1
ખેરાલુ 59.34
કાંકરેજ 54.1
ચાણસ્મા 56.1
પાટણ 58.16

સાબરકાંઠા

સાબરકાંઠા
બાયડ 57.85
ભિલોડા 59.5
હિંમતનગર 64.79
ઈડર 66.19
ખેડબ્રહ્મા 70.73
મોડાસા 61.25
પ્રાંતિજ 60.17

બનાસકાંઠા

બનાસકાંઠા
ડીસા 65
ધાનેરા 66.95
પાલનપુર 64.91
થરાદ 77.05
વાવ 68.5
દાંતા 68.5
દિયોદર 69.27