July 5, 2024

Gujarat Lok Sabha Election Result: સાંજે 8 વાગ્યા સુધી કોને કેટલાં મત મળ્યાં?

Gujarat Lok Sabha Election Result: ગુજરાતમાં લોકસભાની તમામ બેઠક પર મતગણતરી ચાલુ છે. ત્યારે એક સીટ તો ભાજપ બિનહરીફ જીતી ગયું છે. જ્યારે અન્ય 2 સીટ પર પણ ભાજપની ભવ્ય જીત છે. જ્યારે બાકીની સીટ પર મતગણતરી હજુ ચાલુ છે. જ્યારે એક સીટ પર બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. આવો આંકડા પર નજર કરીએ…

વર્ષ 2024નું પરિણામ (સાંજે 8 વાગ્યા સુધીનાં આંકડા)

બેઠક ભાાજપના ઉમેદવાર મળેલા મત કોંગ્રેસના ઉમેદવાર મળેલા મત કેટલા મતની લીડ?
સુરત મુકેશ દલાલ બિનહરીફ બિનહરીફ બિનહરીફ બિનહરીફ
નવસારી સીઆર પાટીલ 1031065 નૈષધ દેસાઈ 257514 773551
ગાંધીનગર અમિત શાહ 1010972 સોનલ પટેલ 266256 744716
વડોદરા ડૉ. હેમાંગ જોશી 873189 જશપાલસિંહ પઢિયાર 2,91,063 582126
પંચમહાલ રાજપાલસિંહ જાદવ 794579 ગુલાબસિંહ ચૌહાણ 285,237 509342
રાજકોટ પરશોત્તમ રૂપાલા 857984 પરેશ ધાનાણી 373724 484260
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 770459 હિંમતસિંહ પટેલ 308704 461755
ભાવનગર નિમુ બાંભણિયા 716883 ઉમેશ મકવાણા (આપ) 2,61,594 455289
છોટા ઉદેપુર જસુ રાઠવા 796589 સુખરામ રાઠવા 397812 398777
પોરબંદર મનસુખ માંડવિયા 625962 લલિત વસોયા 245677 380285
ખેડા દેવુસિંહ ચૌહાણ 744435 કાળુસિંહ ડાભી 3,86,677 357758
દાહોદ જસવંતસિંહ ભાભોર 688715 ડૉ. પ્રભા તાવિયાડ 355038 333677
મહેસાણા હરિ પટેલ 686406 રામજી ઠાકોર 358360 328046
અમરેલી ભરત સુતરિયા 580872 જેેની ઠુમ્મર 2,59,804 321068
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા 611704 ભરત મકવાણા 325267 286437
કચ્છ વિનોદ ચાવડા 659574 નિતેશ લાલણ 390792 268782
સુરેન્દ્રનગર ચંદુ શિહોરા 669749 ઋત્વિક મકવાણા 408132 261617
જામનગર પૂનમ માડમ 620049 જેપી મારવિયા 382041 238008
બારડોલી પ્રભુ વસાવા 763950 સિદ્ધાર્થ ચૌધરી 533697 230253
વલસાડ ધવલ પટેલ 764226 અનંત પટેલ 5,53,522 210704
સાબરકાંઠા શોભના બારૈયા 677318 તુષાર ચૌધરી 521636 155682
જૂનાગઢ રાજેશ ચુડાસમા 584049 હીરા જોટવા 4,48,555 135494
આણંદ મિતેષ પટેલ 612484 અમિત ચાવડા 5,22,545 89939
ભરૂચ મનસુખ વસાવા 608157 ચૈતર વસાવા (આપ) 522461 87070
બનાસકાંઠા ડૉ. રેખા ચૌધરી 629125 ગેનીબેન ઠાકોર 662926 33801
પાટણ ભરતસિંહ ડાભી 591947 ચંદનજી ઠાકોર 560071 31876

વર્ષ 2019નું પરિણામ

બેઠક ભાજપના ઉમેદવાર મળેલા મત કોંગ્રેસના ઉમેદવાર મળેલા મત કેટલા મતની લીડ?
કચ્છ વિનોદ ચાવડા 6,37,034 નરેશ મહેશ્વરી 3,31,521 3,05,513
બનાસકાંઠા પરબત પટેલ 6,79,108 પરથી ભટોળ 3,10,812 3,68,296
પાટણ ભરતસિંહ ડાભી 6,33,368 જગદીશ ઠાકોર 4,39,489 1,93,879
મહેસાણા શારદા પટેલ 6,59,525 પ્રહ્લાદ ચૌહાણ 3,78,006 2,81,519
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ 7,01,984 રાજેન્દ્રસિંહ ઠાકોર 4,32,997 2,68,987
ગાંધીનગર અમિત શાહ 8,94,624 ડૉ. સીજે ચાવડા 3,37,610 5,57,014
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 7,49,834, ગીતા પટેલ 3,15,504 4,34,330
અમદાવાદ પશ્ચિમ ડૉ. કિરીટ સોલંકી 6,41,622 રાજુ પરમાર 3,20,076 3,21,546
સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્ર મુંજપરા 6,31,844 સોમા ગાંડા 3,54,407 2,77,437
રાજકોટ મોહન કુંડારિયા 7,58,645 લલિત કગથરા 3,90,238 3,68,407
પોરબંદર રમેશ ધડુક 5,63,881 લલિત વસોયા 3,34,058 2,29,823
જામનગર પૂનમ માડમ 5,91,588 મુળુ કંડોરિયા 3,54,784 2,36,804
જૂનાગઢ રાજેશ ચુડાસમા 5,47,952 પૂંજા વંશ 3,97,767 1,50,185
અમરેલી નારણ કાછડિયા 5,29,035 પરેશ ધાનાણી 3,27,604 2,01,431
ભાવનગર ભારતી શિયાળ 6,61,273 મનહર પટેલ 3,31,754 3,29,519
આણંદ મિતેષ પટેલ 6,33,097 ભરતસિંહ સોલંકી 4,35,379 1,97,718
ખેડા દેવુસિંહ ચૌહાણ 7,14,572 બિમલ શાહ 3,47,427 3,67,145
પંચમહાલ રતનસિંહ રાઠોડ 7,32,136 વેચત ખાંટ 3,03,595 4,28,541
દાહોદ જશવંતસિંહ ભાભોર 5,61,760 બાબુ કટારા 4,34,164 1,27,596
વડોદરા રંજન ભટ્ટ 8,83,719 પ્રશાંત પટેલ 2,94,542 5,89,177
છોટા ઉદેપુર ગીતા રાઠવા 7,64,445 રણજિતસિંહ રાઠવા 3,86,502 3,77,943
ભરૂચ મનસુખ વસાવા 6,37,795 શેરખાન પઠાણ 3,03,581 3,34,214
બારડોલી પ્રભુ વસાવા 7,42,273 તુષાર ચૌધરી 5,26,826 2,15,447
સુરત દર્શના જરદોશ 7,95,651 અશોક પટેલ 2,47,421 5,48,230
નવસારી સીઆર પાટીલ 9,72,739 ધર્મેશ પટેલ 2,83,071 6,89,668
વલસાડ ડૉ. કેસી પટેલ 7,71,980 જીતુ ચૌધરી 4,18,183 3,53,797

વર્ષ 2014નું પરિણામ

બેઠક ભાજપના ઉમેદવાર મળેલા મત કોંગ્રેસના ઉમેદવાર મળેલા મત કેટલા મતની લીડ?
કચ્છ વિનોદ ચાવડા 5,62,855 ડૉ. દિનેશ પરમાર 3,08,373 2,54,482
બનાસકાંઠા હરિ ચૌધરી 5,07,856 જોઇતા પટેલ 3,05,522 2,02,334
પાટણ લીલાધર વાઘેલા 5,18,538 ભાવસિંહ રાઠોડ 3,79,819 1,38,719
મહેસાણા જયશ્રી પટેલ 5,80,250 જીવા પટેલ 3,71,359 2,08,891
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ 5,52,212 શંકરસિંહ વાઘેલા 4,67,750 84,455
ગાંધીનગર એલકે અડવાણી 7,73,539 કિરીટ પટેલ 2,90,418 4,83,121
અમદાવાદ પૂર્વ પરેશ રાવલ 6,33,582 હિંમતસિંહ પટેલ 3,06,949 3,26,633
અમદાવાદ પશ્ચિમ ડૉ. કિરીટ સોલંકી 6,17,104 ઇશ્વર મકવાણા 2,96,793 3,20,311
સુરેન્દ્રનગર દેવજી ફતેપરા 5,29,003 સોમા ગાંડા 3,26,096 2,02,907
રાજકોટ મોહન કુંડારિયા 6,21,524 કુંવરજી બાવળિયા 3,75,096 2,46,428
પોરબંદર વિઠ્ઠલ રાદડિયા 5,08,437 કાંધલ જાડેજા (NCP) 2,40,466 2,67,971
જામનગર પૂનમ માડમ 4,84,412 વિક્રમ આહિર 3,09,123 1,75,289
જૂનાગઢ રાજેશ ચુડાસમા 5,13,189 પૂંજા વંશ 3,77,347 1,35,832
અમરેલી નારણ કાછડિયા 4,36,715 વિરજી ઠુમ્મર 2,80,483 1,56,232
ભાવનગર ભારતી શિયાળ 5,49,529 પ્રવિણ રાઠોડ 2,54,041 2,95,488
આણંદ દિલીપ પટેલ 4,90,829 ભરત સોલંકી 4,27,403 63,426
ખેડા દેવુસિંહ ચૌહાણ 5,68,235 દિનશા પટેલ 3,35,334 2,32,901
પંચમહાલ પ્રભાતસિંહ ચૌહાણ 5,08,274 રામસિંહ પરમાર 3,37,678 1,70,596
દાહોદ જશવંતસિંહ ભાભોર 5,11,111 ડૉ. પ્રભા તાવિયાડ 2,80,757 2,30,354
વડોદરા નરેન્દ્ર મોદી 8,45,464 મધુસુદન મિસ્ત્રી 2,75,336 5,70,128
છોટા ઉદેપુર રામસિંહ રાઠવા 6,07,900 નરેશ રાઠવા 4,28,187 1,79,729
ભરૂચ મનસુખ વસાવા 5,48,9,02 જયેશ પટેલ 3,95,629 1,53,273
બારડોલી પ્રભુ વસાવા 6,62,769 તુષાર ચૌધરી 4,98,885 1,23,884
સુરત દર્શના જરદોશ 7,18,412 નૈષધ દેસાઈ 1,85,222 5,33,190
નવસારી સીઆર પાટીલ 8,20,831 મકસૂદ મિરઝા 2,62,715 5,58,116
વલસાડ ડૉ. કેસી પટેલ 6,17,772 કિશન પટેલ 4,09,768 2,08,004