July 4, 2024

Gujarat Lok Sabha Election Result: 23 બેઠક પર ભાજપની જીત, 2માં કોકડું ગૂંચવાયું

Gujarat Lok Sabha Election Result 2024: 18મી લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે ગુજરાતની 26 સીટમાંથી ભાજપ એક સીટ જીતી ગયું છે. સુરતની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 23 સીટ પર પિક્ચર ક્લિયર થઈ ગયું છે. બે બેઠકમાં રસાકસી જામી છે.

સીટ જીતેલા ઉમેદવાર
ગાંધીનગર અમિત શાહ
જામનગર પૂનમ માડમ
કચ્છ વિનોદ ચાવડા
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ
જૂનાગઢ રાજેશ ચુડાસમા
આણંદ મિતેષ પટેલ
ખેડા દેવુસિંહ ચૌહાણ
દાહોદ જસવંતસિંહ ભાભોર
ભરૂચ મનસુખ વસાવા
બારડોલી પ્રભુ વસાવા
નવસારી સીઆર પાટીલ
રાજકોટ પરશોત્તમ રૂપાલા
પોરબંદર મનસુખ માંડવિયા
અમરેલી ભરત સુતરિયા
ભાવનગર નિમુ બાંભણિયા
પંચમહાલ રાજપાલસિંહ જાદવ
વડોદરા ડૉ. હેમાંગ જોશી
છોટા ઉદેપુર જસુ રાઠવા
સુરત મુકેશ દલાલ
વલસાડ ધવલ પટેલ
મહેસાણા હરિ પટેલ
સાબરકાંઠા શોભના બારૈયા
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા
સુરેન્દ્રનગર ચંદુ શિહોરા