January 18, 2025

તમારા લોકસભા વિસ્તારમાં કયા ઉમેદવારો આમનેસામને? જુઓ લિસ્ટ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની માટે મતદાતાઓ સવારથી જ લાઇનમાં લાગી ગયા છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.

સીટ ભાજપ કોંગ્રેસ-આમ આદમી પાર્ટી
1 ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
2 રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
3 પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
4 જામનગર પૂનમ માડમ જેે.પી. મારવિયા
5 કચ્છ વિનોદ ચાવડા નીતિશ લાલણ
6 અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ
7 પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર
8 જૂનાગઢ રાજેશ ચુડાસમા હીરા જોટવા
9 આણંદ મિતેષ પટેલ અમિત ચાવડા
10 ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
11 દાહોદ જસવંતસિંહ ભાભોર ડૉ. પ્રભા તાવિયાડ
12 ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (આમ આદમી પાર્ટી)
13 બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
14 નવસારી સીઆર પાટીલ નૈષધ દેસાઈ
15 અમરેલી ભરત સુતરિયા જેની ઠુમ્મર
16 ભાવનગર નિમુ બાંભણિયા ઉમેશ મકવાણા (આમ આદમી પાર્ટી)
17 પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ
18 વડોદરા ડૉ. હેમાંગ જોશી જશપાલસિંહ પઢિયાર
19 છોટા ઉદેપુર જસુ રાઠવા સુખરામ રાઠવા
20 સુરત મુકેશ દલાલ (WON) નીલેષ કુંભાણી
21 વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
22 મહેસાણા હરિ પટેલ રામજી ઠાકોર
23 સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
24 અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
25 સુરેન્દ્રનગર ચંદુ શિહોરા ઋત્વિક મકવાણા
26 બનાસકાંઠા ડૉ. રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર