December 19, 2024

સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન પૂર્ણ, રાજકોટમાં સૌથી વધુ 54 ટકા તો જૂનાગઢમાં 53 ટકા મતદાન

રાજકોટઃ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 55 ટકા જેટલું મતદાન થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની વાત કરીએ તો, તેમાં કુલ આઠ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

લોકોએ વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનો લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા છે. તેથી ત્યાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું નથી.

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં થયેલું મતદાન

સુરેન્દ્રનગર 54.32
રાજકોટ 58.28
પોરબંદર 51.76
જામનગર 53.13
કચ્છ 52.34
જૂનાગઢ 58.8
અમરેલી 46.11
ભાવનગર 48.59

6 વાગ્યા સુધીના મતદાનના આંકડા (ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે)

અમરેલી
અમરેલી 44.14
ધારી 41.03
ગારિયાધાર 43.86
લાઠી 45.48
મહુવા 53.38
રાજુલા 48.68
સાવરકુંડલા 45.5

ભાવનગર

ભાવનગર
ભાવનગર પૂર્વ 52.99
ભાવનગર પશ્ચિમ 51.12
ભાવનગર ગ્રામ્ય 52.61
બોટાદ 50.45
ગઢડા 39.16
પાલિતાણા 45.38
તળાજા 47.78

જામનગર

જામનગર
દ્વારકા 47.74
જામજોધપુર 52.12
જામનગર ઉત્તર 54.53
જામનગર દક્ષિણ 54.44
જામનગર ગ્રામ્ય 60.78
કાલાવડ 53.78
ખંભા 49.91

જૂનાગઢ

જૂનાગઢ
જૂનાગઢ 54.5
કોડીનાર 60.71
માંગરોળ 62.9
સોમનાથ 69.65
તલાળા 60.07
ઉના 58.17
વિસાવદર 46.58

કચ્છ

કચ્છ
અબડાસા 44.34
અંજાર 55.5
ભુજ 52.9
ગાંધીધામ 49.42
માંડવી 62.45
મોરબી 58.26
રાપર 42.68

પોરબંદર

પોરબંદર
ધોરાજી 51.88
ગોંડલ 52.24
જેતપુર 51.24
કેશોદ 47.03
કુતિયાણા 47.55
માણાવદર 53.93
પોરબંદર 57.78

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર
ચોટીલા 54.17
દસાડા 55.8
ધંધુકા 50.6
ધ્રાંગધ્રા 55.48
લીંબડી 53.19
વિરમગામ 56.41
વઢવાણ 54.31

રાજકોટ

રાજકોટ
જસદણ 55.69
રાજકોટ પૂર્વ 57.88
રાજકોટ પશ્ચિમ 57.84
રાજકોટ દક્ષિણ 53.56
રાજકોટ ગ્રામ્ય 58.58
ટંકારા 59.21
વાંકાનેર 64.67