January 22, 2025

ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, જાણી લો તારીખ

અમદાવાદઃ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. 27મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે અને 13મી માર્ચ સુધી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.