Gold Silver Rate: ફરી સોના-ચાંદીના ભાવમાં થયો વધારો
Gold Silver Rate Today 27 May: ભારતીયો માટે રોકાણની પહેલી પસંદગી હંમેશા સોનું અને ચાંદી હોય છે. પરંતુ સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાના કારણે લોકો હવે રાહ જોતા હોય છે કે ભાવમાં થોડો ઘટાડો થાય. પરંતુ આજના દિવસે પણ ચાંદીના ભાવમાં વધારો થયો છે. ચાંદી લગભગ 1300 રૂપિયાના ઉછાળ સાથે આસમાને પહોંચી છે.
સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો
આજના દિવસે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે ઘણા દિવસોથી સતત સોના ચાંદીની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. દેશના શહેરોમાં સોનાનો ભાવની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, સુરત 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધ સોનું રૂપિયા 270 રૂપિયા વધીને 72,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મુંબઈમાં 24 કેરેટ શુદ્ધ સોનું રૂપિયા 270 રૂપિયા વધીને 72,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચેન્નાઈમાં 24 કેરેટ શુદ્ધ સોનું 710 રૂપિયા વધીને 73,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, કોલકાતામાં 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ પણ વાંચો: તહેવારો પહેલાં 1200 રુપિયા સસ્તું થયું સોનું
આ રીતે મેળવો માહિતી
સોનાની શુદ્ધતા જાણવા માટે તમે હોલ માર્ક થકી ચેક કરી શકો છો. જો તમારા સોના અને ચાંદીના ભાવ વિશે સતત માહિતી જોતી હોય તો તમે મે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો. આ સાથે તમે 8955664433 પર જઈને Miss Call કરી શકો છો. તમારા સુધી તમામ માહિતી પહોંચી જશે તમારા ટેક્સ મેસેજમાં.