September 29, 2024

રસ્તા વચ્ચે યુવતીની હત્યા, ભીડ જોતી રહી

જ્યારે વાત પ્રેમની આવે છે ત્યારે તેને પામવા માટે પ્રેમી દરેક હદ પાર કરી શકે છે.. પણ શું કોઇ એ જ પ્રેમની બેરહેમી પૂર્વક હત્યા કરી શકે.. આજની ક્રાઇમ કહાનીમાં આવું જ કઈક થયું છે..એક શંકા ના લીધે પ્રેમીએ તેની જ પ્રેમિકાને એટલી દર્દનાક મોત આપ્યું કે તે સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે..