December 23, 2024

ગીરનું જંગલઃ સિંહ, પ્રકૃતિ અને વનરાજનો ભંડાર | Exclusive on Eco Sensitive Zone |

ગીરનું જંગલ વન્યજીવન, પ્રકૃતિ અને વનસ્પતિનો ખજાનો છે, જાજરમાન એશિયાટીક સિંહોનું ઘર છે. આ સિંહોની એકમાત્ર વસ્તી આ જંગલમાં રહી ગઈ છે. આ જંગલમાં 400થી વધુ પ્રજાતિઓ, અસંખ્ય પ્રાણીઓ અને પક્ષીઓ અને સરિસૃપોની જીવંત ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે.