દિવાળી પર બમ્પર ઓફરમાં મળશે આ ટીવી, જોઈ લો લિસ્ટ
Best Smart TV: દિવાળીના સમયમાં તમામ જગ્યાએ સેલ શરૂ થઈ જતો હોય છે. ઘણી બધી એપમાં પણ દિવાળી સેલ શરૂ થઈ જતો હોય છે. આજે અમે તમને આ સેલને લઈને જ તમને ફાયદો થાય તેવી માહિતી લઈને આવ્યા છીએ.
marQ 24 ઇંચ HD રેડી LED ટીવી
marQ 24 ઇંચ HD રેડી LED ટીવી એ ફ્લિપકાર્ટની પોતાની ઈલેક્ટ્રોનિક કંપની છે. આ ટીવીની કિંમત MRP 15,000 રૂપિયા છે. પરંતુ તમે તેને સસ્તા ભાવે ખરીદી કરવા માંગો છો તો તમે ફ્લિપકાર્ટના દિવાળી સેલમાં તેને ઓછા ભાવમાં ખરીદી શકો છો. સિલેક્ટેડ બેંક કાર્ડ્સ દ્વારા પેમેન્ટ કરવામાં આવે તો તેમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે. તેમાં 24 ઇંચની ડિસ્પ્લે છે.
Foxsky 24 ઇંચ HD રેડી LED TV
આ ટીવીની કિંમત 12,999 રૂપિયા છે. તમે ફ્લિપકાર્ટ પર દિવાળી સેલમાં તેને ઘણા ઓછા ભાવે ખરીદી કરી શકો છો. સિલેક્ટેડ બેંક કાર્ડ્સ દ્વારા તમે પેમેન્ટ કરો છો તો તમને ઘણો ફાયદો થશે. આ ટીવની 24 ઇંચની ડિસ્પ્લે છે.
આ પણ વાંચો: ‘X’માં આવ્યું ફરી નવું અપડેટ, બ્લોક થશો તો પણ આ ફાયદો
HUIDI 24 ઇંચ HD રેડી LED TV 2024 એડિશન
આ ટીવીની કિંમત 10,999 રૂપિયા છે. પરંતુ તમે તેને દિવાળી સેલમાં તેને સસ્તા ભાવે ખરીદી શકો છો. સિલેક્ટેડ બેંક કાર્ડ્સ દ્વારા તમે પેમેન્ટ કરો છો તો તમને વધારે ફાયદો થઈ શકે છે. આ ટીવીની 24 ઇંચની ડિસ્પ્લે છે.