June 26, 2024

કેદી સાથે કરી બેઠી પ્રેમ અને પછી..!

પેલું કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે.. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે ત્યારે તેને ખ્યાલ જ નથી રહેતો કે તે શું કરી રહ્યો છે અને તેનું પરિણામ શું આવશે? આજની ક્રાઇમ કહાનીમાં પણ કઈક એવું જ છે... બે મહિલાઓ કે જેમને 22 મહિનાની જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે. કારણ, તેનો પ્રેમ અને પ્રેમમાં કરેલ પાગલપન...