March 10, 2025

હોઠને નરમ અને ગુલાબી બનાવવા માંગો છો? આ રીતે હળદરનો કરો ઉપયોગ

Pink Lips: કુદરતી રીતે ગુલાબી અને કોમળ હોઠ તમારે રાખવા છે? જો તમે પણ કાળા હોઠથી છુટકારો મેળવવા માંગો છો તો તમે તમારી દિનચર્યામાં હળદરનો સમાવેશ કરી શકો છો. હળદરમાં જોવા મળતા ત્તત્વો તમારા સૂકા અને કાળા હોઠને નરમ અને ગુલાબી બનાવવી દે છે. આ રીતે કરો હળદરનો ઉપયોગ.

આ પણ વાંચો: 11 મહિનાનો Jioનો આ પ્લાન કરી લો, રિચાર્જની નહીં રહે મગજમારી

હોઠ માટે ઉપયોગી પેસ્ટ
સૌથી પહેવા તમારા હળદરને બાઉલમાં લેવાની રહેશે. તેમાં તમારે મધ અને થોડૂં દૂધ નાંખો. પછી તમારે તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવાની રહેશે. રોજ તમારે આ પેસ્ટને લગાવવાની રહેશે. આ પેસ્ટ તમારા હોઠ માટે ખૂબ ફાયદાકારક રહેશે. આ પેસ્ટને તમારે 10 મિનીટ સુધી રાખવાની રહેશે. એક મહિનામાં તમને ફરક દેખાવા લાગશે.