CSK vs SRH વચ્ચે આજે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

CSK vs SRH Pitch Report: IPL 2025 ની 43મી મેચ આજે રમાવાની છે. ચેન્નાઈ અને હૈદરાબાદની ટીમનો આમનો-સામનો આજે સાંજે થશે. ત્યારે આજની મેચમાં કઈ ટીમની જીત થશે. પિચનો મૂડ કેવો છે.

ચેપોક સ્ટેડિયમ પિચ રિપોર્ટ
ચેપોકની પિચ બેટ્સમેન કરતાં બોલરો માટે વધારે ફાયદાકારક છે. આ મેદાનમાં સ્પિનરોને વધારે ફાયદો થાય છે, બોલિંગ કરતી ટીમને અહિંયા મદદ મળે છે. જેના કારણે સરળતાથી રન બનાવી શકાય છે. સાંજના સમયે અહિંયા રન લેવું સરળ રહેશે. ટોસ અહિંયા મહત્વનો સાબિત થાય છે. જે ટીમ ટોલ જીતે છે તે ટીમ બોલિંગ પહેલા લઈ શકે છે. બેટિંગ કરનારી ટીમ 51 વખત અને પહેલા બોલિંગ કરના ટીમ 38 વખત મેચ જીતી છે આ મેદાનમાં.

આ પણ વાંચો: કબજિયાતની સમસ્યાને કરો આ રીતે દૂર, આ ટીપ્સને કરો ફોલો

સનરાઈઝર્સ હૈદરાબાદ: અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર)જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, ઈશાન મલિંગા, રાહુલ ચહર.

ચેન્નાઈ સુપર કિંગ્સ: વિજય શંકર, જેમી ઓવરટોન, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), નૂર અહેમદ, શેખ રશીદ, રચિન રવિન્દ્ર, આયુષ મ્હાત્રે, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે,ખલીલ અહેમદ, મથિશા પથિરાના, આર અશ્વિન.