ઠંડીના ચમકારામાં વધારો, અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું 16 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ: રાજ્યમાં ઠંડીનો ચમકારામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના 12 શહેરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. તો ગાંધીનગર 11.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 4 દિવસ લધુત્તમ તાપમાન 16 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.
અમદાવાદ 16.0
ગાંધીનગર 11.8
ભૂજ 12.7
પોરબંદર 14.0
ડીસા 14.3
વડોદરા 14.8
રાજકોટ 14.9
નલિયા 15.2
રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે. તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 4 દિવસ લધુત્તમ તાપમાન 16 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: ઠંડીના ચમકારામાં વધારો, અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું 16 ડિગ્રી તાપમાન નોંધાયું