December 23, 2024

સોમનાથ ચિંતન શિબિરમાં ભૂપેન્દ્ર પટેલે ભારતની PM મોદીની તૈયાર કરેલ રંગોળી નિહાળી

Bhupendra Patel: સોમનાથ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. ચિંતન શિબિરમાં CM ભૂપેન્દ્ર પટેલે રંગોળી નિહાળતા જોવા મળ્યા હતા. વિકસિત ભારતની PM મોદીની તૈયાર કરેલ રંગોળી CM ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી.

આ પણ વાંચો: લાડી ફિલિપાઈન્સની સાયબો અંકલેશ્વરનો, બંનેની સોશિયલ મીડિયાએ બનાદી જોડી

ચિંતન શિબિરમાં મુખ્ય ચર્ચાના મુદ્દાઓ
ગુજરાતમાં રોજગારીની તકો ઊભી કરવાની ચર્ચા થઈ હતી. ગ્રામ્ય સ્તરે આવકમાં વૃદ્ધિ લાવવા માટે નવી યોજનાઓ અને સરકારી યોજનાઓમાં સંતૃપ્તિ (સેચ્યુરેશન) લાવવા અને 100% લક્ષ્યાંક હાંસલ કરવાની પણ ચર્ચા કરવામાં આવી છે. પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું યોગદાન વિશે ચર્ચા થઈ હતી.