February 24, 2025

શું યોગથી શરીર અને મનની સાથે રાષ્ટ્ર પણ મજબૂત થઈ શકે?

યોગ તમારું શરીર અને મન મજબૂત કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, યોગથી દેશ પણ મજબૂત બની શકે. આજે અમે તમને યોગના આવા જ સોફ્ટ પાવર વિશે જણાવીશું. PM મોદીએ કેવી રીતે આ સોફ્ટ પાવરનો ઉપયોગ કરીને હાર્ડ રિઝલ્ટ મેળવ્યું? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave