June 28, 2024

ભણતરના નામે બ્રેઇનવોશ..!

શું તમે જાણો છો કે, દેશનાં બાળકોને ઉશ્કેરવામાં આવી રહ્યાં હતા? તેમનું રીતસર બ્રેઇનવોશ કરવામાં આવ્યું હતું? એ હદે બ્રેઇનવોશ કરવાનો પ્રયાસ કરાયો કે, તેઓ પોતાના જ ધર્મ પ્રત્યે નફરત કરવા લાગે. કોણે કર્યું હતું આ બ્રેઇનવોશ? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave