April 30, 2024

જોવામાં સરળ પણ બહુ જ સુપર્બ SILENCE-2 , રુતબાના અંદાજમાં જોવા મળ્યા મનોજ બાજપાય

bollywood silence 2 movie review manoj bajpayi prachi desai

ક્રેડિટ - ઝી5સ્ટુડિયો

અમદાવાદઃ સ્ટોરી , સ્ક્રીનપ્લે , ડાયલોગ્સ , સિનેમૈટોગ્રાફી સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી આ ફિલ્મ તમને બાંધીને રાખશે. જેવી રીતે લખી છે સ્ટોરી અને જેવી રીતનું ડાયરેક્શન કર્યું છે અબન ભરુચાએ ABSOLUTELY BRILLIANT NO WORDS. ‘SILENCE 1’ પછીથી જ પબ્લિકમાં આની સિક્વલને લઈને બેસબરીથી ઉત્સુકતા હતી! પણ હવે 3 વર્ષ પછી આનો બીજો પાર્ટ આવ્યો છે.

16 એપ્રિલ 2024ના zee5 પ્લેટફોર્મ પર થઈ રહી છે સ્ટ્રીમ! ACP અવિનાશ વર્માના રોલમાં મનોજ બાજપાય એકવાર ફરીથી એમની ટીમ જોડે તેહકીકાત પર નીકળ્યા છે પણ આ વખત મામલો શૂટઆઉટનો છે! પણ મામૂલી દેખાતા આ કેસના તાર ક્યાં-ક્યાં જોડાયાં છે. આ બોવ દિલચસ્પ છે! મર્ડર, સસ્પેન્સ અને થ્રીલરથી ભરપૂર આ ફિલ્મમાં મનોજ બાજપાયની સાથે પ્રાચી દેસાઈ, સાહિલ વૈદ, વકાર શેખ અને પારૂલ ગુલાંટી લીડ ભૂમિકા નિભાવી રહ્યા છે!

પરફોર્મન્સઃ મનોજ બાજપાયએ જેવી રીતે ACP અવિનાશ વર્માનો રોલ નિભાવ્યો છે, જેવી રીતનું એમનું પરફોર્મન્સ છે PHENOMENAL, પ્રાચી દેસાઈએ જેવી રીતે સંજના ભાટિયાનો રોલ નિભાવ્યો છે ABSOLUTELY BRILLIANT, વકાર શેખે જેવી રીતે રોલ નિભાવ્યો છે SPECTACULAR, પારૂલ ગુલાંટીનો નાનો રોલ છે BUT OUTSTANDING, સાહિલ વૈદ FANTASTIC, દિનકર શર્મા SUPERB, માહી રાજ જૈન BRILLIANT SUPPORT, આસ્થા કટયાલ VERY NICE… બીજા પણ ઍક્ટર્સ છે જેમણે તેમની ભૂમિકા સારી રીતે નિભાવી છે. OVERALL SILENCE 2 WAS FANTASTIC A TRULY MUST WATCH..GO N WATCH ZEE5 NOW. DON’T MISS IT.