December 23, 2024

PHOTOS: ભારત રત્ન મેળવનારા મહાનુભાવોને મળતી સુવિધાઓ

Bharat Ratna award: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીએ પોતે એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. પરંતુ શુ તમને ખબર છે કે ભારત રત્નથી સન્માનિત લોકોને કઈ સુવિધાઓ મળે છે?