December 22, 2024

સાચવજો, કોલેરા વકર્યો છે

જો તમે માનતા હોવ કે, કોલેરાની સમસ્યા હવે ભૂતકાળની બાબત છે તો ચેતી જજો. પાલનપુરમાં આવી ભાગ્યે જ બનતી ઘટનાના કારણે ચાર લોકોનાં મોત થયા. અત્યાર સુધી કોલેરાથી કેટલાં મોત થયા ? આ બીમારી કેટલી ગંભીર છે ? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Prime9 With Jigar