January 24, 2025

ખંભાતમાં ATSએ દવા બનાવતી ગેરકાયદે ફેક્ટરી પકડી પાડી, 100કરોડની આસપાસનો મુદ્દામાલ ઝડપાયો

Gujarat ATS: ખંભાતમાં ATSએ દવા બનાવતી ગેરકાયદે ફેક્ટરી પકડી પાડી છે. અલ્પ્રાઝોલમ ( ઊંઘની દવા ) બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 100કરોડની આસપાસનો મુદ્દામાલ ઝડપાયો હતો. પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બેવડી ઋતુ સાથે વડોદરામાં રોગચાળો વધ્યો, ઘેર-ઘેર બીમારીના ખાટલા

ATSએ 100કરોડનો મુદ્દામાલ ઝડપાયો
ખંભાતમાં ATSએ દવા બનાવતી ગેરકાયદે ફેક્ટરીને ઝડપી પાડી છે. અલ્પ્રાઝોલમ ( ઊંઘની દવા ) બનાવતી ફેક્ટરી ATSએ પકડી પાડી છે. ઊંઘની દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પાંચ આરોપીની સાથે 100 કરોડનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે.