January 15, 2025

અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં કહ્યુ – મસ્જિદો હવે જોખમમાં

Asaduddin Owaisi:અસદુદ્દીન ઓવૈસી લોકસભામાં કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમોની મસ્જિદો હવે જોખમમાં છે. દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા કરવામાં આવી રહી છે. બંધારણ પર ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના સંસદમાં આકરા પ્રહાર, કહ્યુ – સરકારે યુવાનોનાં અંગૂઠા કાપ્યાં

મુસ્લિમોની મસ્જિદો હવે જોખમમાં
અસદુદ્દીન ઓવૈસીએ આજે ​​લોકસભામાં બોલ્યા હતા. તેમણે કહ્યું કે . મસ્જિદો હવે જોખમમાં જોવા મળી રહી છે. અસદુદ્દીન ઓવૈસી મુસ્લિમોને લઈને કેન્દ્ર સરકાર પર ખૂબ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મુસ્લિમો ચૂંટણી જીતી શકતા નથી. મુસ્લિમ દીકરીઓને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહી છે. મસ્જિદો હવે જોખમમાં છે