News 360
March 11, 2025
Breaking News

અમેરિકા કરી રહ્યું છે ભારતને બ્લેકમેઇલ કરવાની કોશિશ?

છેલ્લાં 10 વર્ષમાં ભારતને ઝુકાવવા માટે અનેક કોશિશ થઈ હતી. ઇરાન સાથેના સંબંધો હોય કે પછી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની વાત, ભારતે અમેરિકાની વાત ધરાર ના માની. PM મોદીની લીડરશિપમાં આ નવું ભારત છે. ભારત કોઈનું આગળ ઝૂકતું નથી. સવાલ એ છે કે, શું આ વખતે સ્થિતિ અલગ છે? શું આ વખતે PM મોદી માટે સિચ્યુએશન ટફ છે? કે પછી ભારત પોતાનું માથું ગર્વથી ઊંચું રાખી શકશે? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave