December 23, 2024

“મા તે મા બીજા બધા વગડાના વા”, અલ્પેશ ઠાકોરે શેર કર્યો વીડિયો

અમદાવાદ: “મા તે મા બીજા બધા વગડાના વા”…કહેવાય છેને માતાનું દરેક જીવનમાં ખૂબ મહત્વ હોય છે. ત્યારે હાલમાં અલ્પેશ ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માતાને લઇને છે.

તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનમાં મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી  છે. જ્યારે હાલ અલ્પેશ ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે હાલ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alpesh Thakor (@alpeshthakor_)

અલ્પેશ ઠાકોરે વીડિયો શેર કરતા લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના સુશાસનમાં વિવિધ યોજનાઓ દ્વારા માતાઓની સુવિધા અને સન્માનમાં વધારો થઈ રહ્યો છે.