January 16, 2025

અલ્લુ અર્જુને ભેટીને રડ્યા ડાયરેક્ટર સુકુમાર, જુઓ 5 વાયરલ વીડિયો

અમદાવાદઃ ‘પુષ્પા 2: ધ રૂલ’નો એક્ટર આખરે જેલમાં એક રાત વિતાવીને ઘરે પરત ફર્યો છે. અલ્લુ અર્જુન માટે છેલ્લા કેટલાક દિવસો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. જો કે, અભિનેતાએ પુષ્પા 2: ધ રૂલની વિશાળ સફળતાની ઉજવણી કરી હતી, જેણે વૈશ્વિક સ્તરે રૂ. 1,000 કરોડનો આંકડો પાર કર્યો છે, તે વિવાદોમાં પણ ફસાયો હતો. હૈદરાબાદમાં પુષ્પા 2 નાસભાગના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી લઈને જામીન પર છૂટ્યા સુધી અલ્લુ અર્જુનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આવો અમે તમને એ વીડિયો વિશે જણાવીએ…

વીડિયો-2

વીડિયો-3

વીડિયો-4

વીડિયો-5

વીડિયો-6