January 10, 2025

એરટેલના 50 રૂપિયાની અંદરના આ છે આ 5 રિચાર્જ પ્લાન, BSNL અને Jioનું ટેન્શન વધ્યું

Airtel: એરટેલ તેના ગ્રાહકો માટે 50 રૂપિયાથી અંદરનો પ્લાન લઈન આવ્યું છે. 11 રૂપિયાથી 49 રૂપિયા સુધીના પ્લાન છે. આવો જાણીએ એરટેલના આ 5 સસ્તા રિચાર્જ પ્લાન વિશે.

49 રૂપિયાનો પ્લાન
એરટેલના આ રિચાર્જ પ્લાનમાં તમને કુલ 20GB ડેટાનો લાભ મળે છે. આ પ્લાનની વેલિડિટી ઓનલી 1 દિવસની છે.

22 રૂપિયાનો પ્લાન
22 રૂપિયાના આ પ્લાનમાં કંપનીએ તેના ડેટામાં ઘટાડ્યો કર્યો છે. 1GB હાઇ સ્પીડ ડેટા મળશે. 1 દિવસની વેલિડિટી તમને મળશે.

11 રૂપિયાનો પ્લાન
સોથી સસ્તા રિચાર્જ પ્લનામાં આ પ્લાનનું નામ પ્રથમ આવે છે. 11 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને 10GB ડેટાનો લાભ મળે છે. રિચાર્જ પ્લાનની વેલિડિટી 1 કલાકની છે.

આ પણ વાંચો: આ ખેલાડી ODI અને T20I પહેલા એક મહિના માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર

26 રૂપિયાનો પ્લાન
એરટેલના આ પ્લાનમાં પણ યુઝર્સને 1 દિવસની વેલિડિટીમાં 1.5GB હાઈ સ્પીડ ડેટાનો લાભ મળે છે.

33 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ યુઝર્સને 1 દિવસની વેલિડિટીમાં 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળે છે.