January 21, 2025

79 વર્ષ બાદ મૌની અમાસ પર બનશે દુર્લભ સંયોગ, 5 રાશિની ચમકી જશે કિસ્મત

આ વર્ષે 9 ફેબ્રુઆરી 2024એ મૌની અમાસ મનાવવામાં આવશે. દર વર્ષે માધ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસની તિથીને માધ અમાસ એટલે કે મૌની અમાસ મનાવવામાં આવે છે. આ શુભ દિવસે સ્નાન-દાનના કાર્યોનું મોટું મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ હોય છે જીવના દરેક દુ:ખ અને અડચણોથી મુક્તિ મળે છે. હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે મૌની અમાસના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, વિનાયક અમૃત, હંસ અને માલવ્ય સહિત 4 શુભ સંયોગનું નિર્માણ થઇ રહ્યું છે. જે મેષ, મકર સહિત અનેક રાશિઓ માટે ખૂબ લાભદાયી સાબિત થશે.

મેષ રાશિ

તમને નવી જોબ ઓફર મળશે.
વ્યાપારમાં પ્રગતિની તક મળશે.
તમારી સંપત્તિમાં વધારો થશે.
વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે.
સમાજમાં માન-સન્માન વધશે.

વૃષભ રાશિ

વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ છે.
તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.
પરિવારના સભ્યોના સહયોગથી કાર્યમાં અવરોધો દૂર થશે.
વેપારમાં વૃદ્ધિની તકો મળશે.
આવકના ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે.
પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

કર્ક રાશિ

જમીન કે વાહનની ખરીદી શક્ય છે.
વેપારમાં આર્થિક લાભ થશે.
વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે.
નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે.
કાયદાકીય બાબતોમાં તમારી જીત થશે.

મકર રાશિ

સખત મહેનતનું પરિણામ મળશે.
પ્રમોશનની શક્યતાઓ વધશે.
તમને કારકિર્દીના પડકારોમાંથી રાહત મળશે.
ભૌતિક સુખ-સુવિધાઓમાં જીવન જીવશે.
તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.
આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

મીન રાશિ

સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે.
સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
આર્થિક સંકડામણમાંથી તમને રાહત મળશે.
લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે.
પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે.
પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થવાની સંભાવના રહેશે.