February 22, 2025

એક ખોફનાક સાયકો કિલર, એક બાદ એક કરી 6 લોકોની હત્યા

દરેક ગુનો અને ગુનેગાર અલગ અલગ વિચાર ધરાવે છે.. ગુનાની દુનિયા એટલી મોટી છે કે કોઈ તેને ઓળખી શકતું નથી .. અને જ્યારે કોઈ વ્યક્તિના વિચારો તેના પર હાવી થઈ જાય છે અને આ કનજામા આવીને તેઓ હત્યા કરવા જેવુ પગલું ભરી લે છે.. આજે વાત છે એક એવા જ સિરિયલ કિલરની..